Sponsored
Sponsored
Free Edition
Verified Content
નોર્થ પોલ [North Pole]
Overview
About North Pole – નોર્થપોલ નવલકથા વિષે:
ગોપાલ પટેલ. એક સીધોસાદો, ભોળો, ગરીબ ખેડૂત પરિવારમાં જન્મેલો એન્જીનિયર યુવાન. તેને પોતાનું ગમતું કામ ખબર નથી, અને જે કામ કરે છે એ ગમતું નથી. તેની અંદર માત્ર સ્પાર્ક નથી, આગ છે આગ ! એક અતિ-સામાન્ય એન્જીનીયર યુવાન જ્યારે દુનિયા સામે જંગ છેડે ત્યારે? જ્યારે તેને દરેક વસ્તુ-વ્યક્તિ સાથે નફરત થાય ત્યારે? તે શું કરશે એ આ વાર્તા વાચીને જ ખબર પડશે.
આ પુસ્તક નથી. ક્રાંતિ છે. વિચારોની અફડાતફડી વચ્ચે, જીંદગીની હાડમારી વચ્ચે, સામાન્ય જીવનના લેખાજોખામાંથી ઉભી થયેલી શાંત બળવાખોરી. એક યુવાનની આત્મખોજથી ગાથા. એક એવી વાર્તા છે જે કદાચ આપણી બધાની છે. એક એવું પાત્ર જે આપણે બધા જ છીએ. આપણા પર જ બન્યું છે, પરંતુ એ ચુપ નથી, મૂંગું નથી, અને સવાલો પૂછ્યા જ કરે છે. જવાબો મળતા રહે છે. જ્યારે અંદર કશુંક ખળભળે છે ત્યારે બહારનું બ્રહ્મ નાચ કરે છે. જ્યારે અંદરથી આગ નીકળે છે ત્યારે માણસ શું-શું કરે છે, શું કરવું જોઈએ, અને શું થાય છે એ બધું જ આ વાર્તા જીવાડે છે.
આ નાનકડી વાર્તા આપણને શીખવે છે કે દુનિયાને કેવા સવાલો પૂછવા. પોતાનું ગમતું કામ ક્યારે ખબર પડે, અને કઈ રીતે ખબર પડે. કદાચ પોતાનું ગમતું કામ ખબર ન હોય તો પણ જીંદગી કેમ જીવવી? કેવો મિજાજ અને રોમાંચ હોવો જોઈએ આ નાનકડી જીંદગીને જીવવામાં? ગોપાલ પટેલની આ અદ્ભુત સફર વાચવી જ રહી.
વર્ષ ૨૦૧૭માં ઈ-બૂક તરીકે પ્રકાશિત થઈને હજારો વાચકો અને યુવા ગુજરાતીઓના દિલમાં ‘નોર્થપોલ’ બનાવી ગયેલું આ પુસ્તક પોતાના ભૂતકાળમાં એક ક્રાંતિ કરી ચુક્યું છે જે લેખકે પ્રસ્તાવનામાં પણ કહી છે. આપના દોસ્તો-પરિવારજનોને ખાસ ભેંટ આપી શકાય તેવું આ સર્જન અમે આપની સમક્ષ લાવી ચુક્યા છીએ.
-પ્રકાશક
This Novel is the second Novel by author Jitesh Donga. First novel Vishwa Manav is bestseller Gujarati Language Novel.

36,114 currently reading
152,889 want to read
Sponsored
Sponsored
Book details & editions
| ISBN | 34681114 |
| Publisher | Bookshelf |
| Publication date | February 2017 |
| Language | GUJ |
| Pages | 244 pages |
Sponsored
Sponsored
Ratings & Reviews
5 ★
58%
4 ★
28%
3 ★
10%
2 ★
3%
1 ★
1%
4.30
BlueReads Choice
Sponsored
Write a Review
Community Reviews
Sort by: