Sponsored
Sponsored
Read BREAKINGG NEWS
Free Edition
Verified Content

BREAKINGG NEWS

3.92 • 24 ratings • 3 reviews
Overview
Political murder mystery
'બ્રેકિંગ ન્યૂઝ' છે શું? 
‌    'બ્રેકિંગ ન્યૂઝ' એક પોલીટીકલ મર્ડર મિસ્ટ્રી છે. સમગ્ર ભારતે અને સવિશેષ ગુજરાતી ભાષાએ આ પ્રકારમાં જવલ્લે જ કામ‌ જોયું છે. હવે પત્રકારત્વની દીર્ઘ સફળ કારકિર્દી ધરાવતા લેખક પ્રફુલ શાહ રાજકારણનાં બેકડ્રોપ સાથે રોમાંચક રહસ્ય કથા લાવ્યા છે. પત્રકારત્વ ઉપરાંત ફિલ્મ, ટીવી, વેબ અને નાટ્ય લેખનનો અનુભવ આ નવલકથાને અલગ જ ઓપ આપે છે.
 'બ્રેકિંગ ન્યૂઝ' એટલે ટીવીની હેડલાઇન્સની જેમ ખુલતી-ખીલતી નવલકથા જે સમાજના નિરંતર અધ:પતન વચ્ચે માજા મૂકતી રાજકારણીઓની નિભંર સત્તા-લાલસા સામે અરીસો ધરે છે. નવલકથાનું અસલી હાર્દ વેગીલા ઘટના-પ્રવાહ અને અકલ્પ્ય રહસ્યમાં છે. 
User Avatar User Avatar User Avatar
36,114 currently reading
User Avatar User Avatar User Avatar
152,889 want to read
Sponsored
Sponsored

Book details & editions

ISBN 54742923
Publisher Self
Publication date July 2020
Language GUJ
Pages 430 pages
Sponsored
Sponsored
About the Author
Praful Shah

Praful Shah

Follow
Known for writing in a clear, engaging, and easy-to-follow style. The work feels natural and flows smoothly, making it enjoyable from beginning to end.

Ratings & Reviews

5 ★
42%
4 ★
34%
3 ★
16%
2 ★
5%
1 ★
3%
3.92
BlueReads Choice
Sponsored

Write a Review

Community Reviews

Sort by:
Sponsored
Sponsored
Sponsored Content