Sponsored
Sponsored
Free Edition
Verified Content
ગૉલ્ડફિશ: ઇમોશનલ મર્ડર મિસ્ટ્રી (Gujarati Edition)
Overview
આપણી આસપાસ, ક્યારેક આપણી અંદર, ઝનૂની-લાલચી-પાશવી શાયલૉક (શૅક્સપિયરના 'મર્ચન્ટ ઑફ વૅનિસ'નો લોહી- માંસભૂખ્યો લોન શાર્ક) મોકાની રાહમાં બેઠો હોય છે અને ઘડીની છઠ્ઠી પળમાં એક હસતો, રમતો ને પ્રેમની દુનિયામાં મસ્ત પરિવાર હતો નહોતો થઇ જાય. અહીં 'ગૉલ્ડ ફિશ'માં એક ધનાઢ્ય કુટુંબ માટે અતિ-પ્રતિક્ષિત સુખનો સુર્યોદય થયો કે તરત કાળાં ડિબાંગ વાદળો ઘેરાયાં. આપણી કલ્પના, સંવેદના અને વિચારોના પરીઘથી જોજનો દૂરનું સોચતા હોય છે સાયલૉક. આવા દિમાગને સાચી-સારી દિશામાં વાળે તો ન જાણે કેટકેટલાનું કલ્યાણ થાય? હા, આ નવલકથા સસ્પેન્સ કરતાં વધુ ઇમોશનલ થ્રિલર છે.
36,114 currently reading
152,889 want to read
Sponsored
Sponsored
Book details & editions
| ISBN | 55299053 |
| Publisher | |
| Publication date | August 2020 |
| Language | English |
| Pages | 342 pages |
Sponsored
Sponsored
Ratings & Reviews
5 ★
42%
4 ★
34%
3 ★
16%
2 ★
5%
1 ★
3%
3.88
BlueReads Choice
Sponsored
Write a Review
Community Reviews
Sort by: